SUPERSOUL’S BEING, CONSCIOUSNESS AND BLISSFULNESS
The nature of the super soul is said to be being consciousness and blissfulness. The nature of truth or existence can be grasped, it is effected by chit or consciousness. Between the intrinsic nature and outward effect of truth and consciousness there runs a hidden desire for bliss which can never be actually caught. In all material things, the super soul’s nature of truth or existence is manifested while in all conscious things the super soul’s quality of consciousness is seen but in this play of hide and seek, the super soul manifests bliss only in certain places, for a instant it may give a glimpses and then runs and conceals the bliss. It is a continuous play or lila, and contains both aspects of law and grace. The super soul is comprised of perfect truth consciousness and bliss.

There are many different examples of grace and how the Lord desires to manifest. The ways of grace in the Path of Grace are a bit unique and although the differences are small, they are of great significance.

Just imagine a vast plain and in the distance there is a beautiful enchanting mountain that is desired to be reached. One solution is to walk towards the range of mountains in the direction of your own choice along unmarked paths, across rough terrain. Sometimes it is necessary to swim across rivers, then through beautiful forests or to tred painfully along paths that are infested with thorns towards the mountain.
Another possibility is to go on a government road, constructed by road specialists so it is perfectly even. It avoids rivers, or makes brides over them. It is a road without many exits, so you can’t get lost. On that road there is no need to swim across any rivers. When the road passes through towns, there are speed breakers to stop speeding cars from having accidents. Road signs show where the road turns right and left and signs for narrow brides, or windy parts of the road are all indicated. There are also signs showing how far the next destination is. Trees and rocks by the road are painted with fluorescent paint so that at night, cars will not crash into them. So many things are considered before such a good highway is made.

Those who want to arrive quickly with easy, without anxiety happily take the super highway. They would not be happy wandering around in the wild terrain treding in unknown directions. It is easier to take the clean and tidy highway.
Now, consider that the mountain is the Lord and we want to reach Him. The broad plain is the Lord’s grace. The unknown directions of the traveler are lust, anger, hatred, fear and other negative inclinations. On those paths are some travelers who under the influence of hatred reach the Lord by trying to poison Him. Some reach Him by insulting Him while others who are afraid of Him, without thinking, try to flee from Him but end up running straight into Him.

The Gopis found Him through desire
King Kamsa found Him through fear.
King Shishupal through hatred
The Yadavas by feeling he was their relative.
You found Him through love

We found Him through devotion.

Look how different souls reach Him, through karma, knowledge, devotion, renunciation, compassion, proper action, regulations and along other good paths of proper practice. In a similar way, those souls who wander in the directions of bad qualities like lust, anger, greed, infatuation, pride and jealously etc., even they, sometimes in the expansive field of grace, sometime, somewhere, the Lord can even appear in front of them. Under what circumstances and why He appears for the wandering souls is something totally dependent upon His grace.

Shri Vallabhacharya says that the Lord’s appearance is grace, not the Path of Grace. Grace is the plain, after observing it well and expaining it very carefully, Shri Mahaprabhu revealed the Pushti Marga or the Path of Grace.

In this open field you can wander anywhere but in a path there is a definite direction and limitation. If it is adhered to completely, you are not likely to stray. The road through that field with all the different cautious signs should be know as the Path of Grace.

 

Suvichar :

धनादिकी कामनापूर्तिकेलिये जो शास्त्रविहित श्रवण-कीर्तन-अर्चन आदि किये जावे हें
उनकुं कर्ममार्गीय समझने. उदरपोषणार्थ आजीविकाके उपार्जनके रूपमें जो श्रवण-
कीर्तन-अर्चन आदि किये जावें उनकुं तो खेतीबाड़ीकी तरह ‘लौकिक कर्म’ ही करनो
चहिये. मलप्रक्षालार्थ गंगाजलकुं प्रयोगमें लावे जेसो वो निषिद्धाचरण हे; ओर एसो
दुष्कृत्य करवेवालो पापभागी ही होवे हे.

Kirtan :

રાગ – નટ       તાલ – ધમાર    કેસેટ – 43
સંધ્યા સમયની ધમાર
બહોરિ ડફ બાજન લાગે હેલી।
ખેલત મોહન સાઁવરો હો કિહિમિંસ દેખન જાય।
સાસ નનદ વૈરિન ભઇ અબકીજે કૌન ઉપાય ।।1।।
ઓજત ગાગર ઢરીયે યમુના જલ કે કાજ।
યહ મિસ બાહર નિકસિકેં હમ જાય મિલે તજી લાજ ।।2।।
આઓ વછરા મેલિયેં વનકોં દેંહિ વિડાર।
વેદેહેં હમ હી પઠે હમ રહેગી ધરીં ધ્વેચાર ।।3।।
હા હારી હોં જાતહોં મોપેં નાહિન પરત રહ્યો ।
તુતો સોચતહીં રહી તેં માન્યોં ન મેરો કહ્યો ।।4।।
રાગ રંગ ગહગડ મચ્યો નંદરાય દરબાર ।
ગાય ખેલ હઁસ લીજીયે ફાગ બડો ત્યૌહાર ।।5।।
તિનમેં મોહન અતિબને નાચત સબે ગ્વાલ ।
બાજે બહુવિધ બાજહી રુંજ મુરજ ડફ તાલ ।।6।।
મુરલી મુકુટ બિરાજહી કટિપટ બાંધે પીત ।
નૃત્યત આવત ‘તાજ ’કે પ્રભ ગાવત હોરી ગીત ।।7।।

 

ભાવાર્થ : હે સખી ખેલનાં દિવસો શરૂ થઈ ગયા છેં. જેનુ વર્ણન એક ગોપીજન કરે છે. વારે-ઘડીયે ડફ વાગી રહ્યુ છે જે દર્શાવે છે કે પ્રભુનો હોરી ખેલ પ્રારંભ થઈ ગયો છે. હું હવે કયું બહાનું દેખાડીને આ ખેલ જોવા જાઉ? મારી સાસુ-નણંદ મારી વૈરી છે જે મને ખેલ જોવા નહીં જવા દે. કોઈક ઉપાય કરવો પડશે. અચાનક યાદ આવે છે કે ઘરમાં પીવાના પાણીની ગાગર ભરી છે તે બધી ઢોળી નાખુ જેથી એ બહાને ઘરમાં જળ નહીં હોય તો યમુનાજી મને જ મોકલશે જેથી એ બહાને પ્રભુને વિના કોઈની રોક-ટોક મળી શકાશે. અને પ્રભુ સાથે ખેલી શકાશે. જો એ ઉપાય ન થઈ શકે તો બીજો ઉપાય વિચારે છે કે વનમા ગાયો આવવાનો સમય થઈ ગયો છે તો ગાયોનાં વાછરડા જે ઘરમાં બાંધી રાખ્યા છે તેને છોડી દઈએ તો? તો પછી વાછરડાઓને પકડવા માટે ઘરમાંથી અમનેજ મોકલશે. અને આ પ્રકારે અમે બે-ચાર ઘડી કૃષ્ણને વનમા જવાના બહાને મલી શકીશુ. પછી તો શ્યામસુંદરને મળવાની ઉત્કંઠા એટલી અધિક થઈ કે શ્યામ વિના ઘરમાં રહી જ ન શકી તથા પ્રેમાવેશ વધવાને કારણે બધુ છોડીને લોકલાજ છોડીને ગોપી ઘરની બહાર નીકળી પડી.

એક સખીતો ઉપાય શોધતી રહી, બહુ સમજાવ્યા છતાં પણ કોઈ રીતે ઘર છોડવાનુ સાહસ ન કરી શકી, ત્યારે નંદરાયજીના દરબારમાં સ્નેહ યુકત્ રંગ જોરશોરથી ઉડી રહ્યો હતો. ઘણી માનતા પછી ફાગ નો તહેવાર (પર્વ) આવે છે તેથી ગાવાનો તથા રમવાનો વિલમ્બ ન કરવો જોઈએ.

નંદરાયજીના દરબારમાં મોહન અત્યંત મનોહર બનીને સર્વનાં મન મોહી રહ્યા હતા. સાથે-સાથે બધા ગ્વાલબાલો પણ નાચવામાં એમનુ અનુકરણ કરી રહ્યા હતા. ઘણા પ્રકારનાં ઉद्वीપક વાજા ( રુંજ, મુરજ,ડફ-તાલ) વગેરેની વચ્ચે વચ્ચે પ્રભુની મુરલીની મધુર ધ્વનિ પણ વાગી રહી હતી. શ્રીમસ્તક પર મુકુટની શોભા નીરાલી હતી અને કમર ઉપર પીતાંબર ધારણ કર્યુ છે. આવી વેષભૂષા થી નૃત્ય કરતા અને હોળીનાં ગીત ગાતા ગાતા મારા સૌભાગ્યને સીંચન કરી રહ્યા છે એમ ‘તાજબીબી’ જે શ્રી ગુસાંઈજીના સેવક છે તેમને સાનુભાવ થઈ રહ્યો છે.

આ કીર્તન રાગ નટમાં છે. જે તાલ ધમારમાં કરી શકાય છે. જે દિવસે પ્રભુએ શ્રી મસ્તક પર મુકુટ ધારણ કર્યો હોય તે દિવસોમાં સંધ્યા સમયે ભોગ-આરતીમાં આ કીર્તન ગવાય છે.